મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન : દીકરીએ મુખાગ્નિ આપ્યો

દિલ્હી | ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના પાર્થિવ અવશેષો તેમના નિવાસસ્થાનથી એઆઈસીસી મુખ્યાલય માટે લઈ જવામાં આવી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહને એઆઈસીસી હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે….