આ પાયલોટ પ્રોજેક્ટમાં પોલીસને ૧૭ લાખની કિંમતનો ગાંજાે હાથ લાગ્યો છે. દાહોદ એસઓજીએ દેવગઢબારિયાના ગુણા ગામેથી ગાંજાનું વાવેતર કરાયું હોય એવા ૪ ખેતર પકડ્યા છે. જેમાં એક મહિલા સહિત ૩ આરોપી પકડ્યા છે. ખેતરમાંથી પોલીસને ગાંજાના ૪૯૩ નંગ છોડ હાથ લાગ્યા છે જેનું વજન ૧૬૯ કિલોગ્રામ છે. કુલ ૧૬ લાખ ૯૧ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે.
દાહોદ એસઓજીને પાયલોટ પ્રોજેક્ટમાં પોલીસને ૧૭ લાખની કિંમતનો ગાંજાે હાથ લાગ્યો
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025