ચૂંટણી સમયે તેઓ ‘બટેંગે કટંગે’ની વાત કરવા લાગે છે. કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ

દિલ્હી | કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ કહે છે, “હું પીએમ મોદીના રાજ્ય ગુજરાતમાંથી આવું છું. ૨૦૧૪માં ‘ગુજરાત મોડલ’ના નામે ભાજપની સરકાર સત્તામાં આવી હતી. ચૂંટણી સમયે તેઓ ‘બટેંગે કટંગે’ની વાત કરવા લાગે છે. જાે દેશનો મુખ્ય મુદ્દો વિકાસ છે, અને છેલ્લા ૧૦ વર્ષમાં આપણે આટલો બધો વિકાસ જાેયો છે તો પછી આપણે ફરીથી ‘મુસ્લિમ, મટન, મંગલસૂત્ર, બટેંગે, કાટેંગે’ પર કેમ આવીએ છીએ?