પાલનપુરમાં કચેરીને તાળાબંધી કરવા આવેલા છાત્રો પર લાઠીચાર્જ

પાટણમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયમાં બે દિવસ અગાઉ ભોજનમાં દેડકો નીકળ્યો હતો. અને જમવા બાબતે વારંવારની રજૂઆત છતાં યોગ્ય ઉકેલ ન આવતા બપોરે પાલનપુર સેવા સદન-૨માં આવેલ આદિજાતિની કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસે અને આદિવાસી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ…