નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી

બાવળાના રજાેડા રોડ ઉપર આવેલ સહજાનંદ હાઇટ્‌સ રેસીડેન્સી ખાતે તારીખ ૧૫ ઓગસ્ટના દિવસે ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, તેના રેસીડેન્સીના વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સલામી આપ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…