અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંગે ૧૧૦ સ્થળો પર પાણી નહિ ભરાય તેવા વાયદા તદ્દન નિષ્ફળ ગયા સિંધુ ભવન રોડના નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે છતાં અહીંયા કરોડો રૂપિયા પાણીમાં ગયા તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે…
“ક્યાં હુઆ તેરા વાદા” શેહઝાદ ખાન પઠાણ, વિપક્ષ નેતા, અ.મ્યુ.કો.
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025