આગામી ભગવાનશ્રી જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની તૈયારી શરુ

આગામી ભગવાનશ્રી જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. માલિક તથા શહેરના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં ૧૦૦ થી વધુ પોલીસ વાહનો જાેડાયા હતા…