રેલવે બોર્ડના ચેરપર્સન અને સીઈઓ જયા વર્મા સિન્હાએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, “આ દુર્ઘટનામાં માલ ટ્રેનના ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર અને કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનું મોત થયું છે.” ગઈકાલે ૧૭ઃ૪૦ કલાકે યુપી લાઇનને પુનઃસ્થાપિત કર્યા પછી, સમગ્ર પુન ઃ સંગ્રહ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે ૦૭ઃ૩૦ કલાકે ડાઉન લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અવધ આસામ એક્સપ્રેસ આજે ૧૦ઃ૪૨ કલાકે ડાઉન લાઇન પર અકસ્માત સ્થળ પરથી પસાર થનારી પ્રથમ ટ્રેન હતી.
કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં ૩ના મોત : જયા વર્મા સિન્હા
સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025