કાનપુરની ઘટના છૂટાછેડા બાદ પિતા પુત્રીને ધૂમધામથી પરત લાવ્યા

કાનપુર ઃ છૂટાછેડા બાદ પિતા પુત્રીને ધૂમધામથી પરત લાવ્યા. આ ઢોલ સાથે પિતા પુત્રવધૂના ઘરે પહોંચ્યા. ઉર્વી દિલ્હી એરપોર્ટ પર કામ કરે છે, તેને ૫ વર્ષની પુત્રી છે. સાસરિયાઓ દ્વારા ત્રાસ, ૮ વર્ષ પછી છૂટાછેડા…