સુપ્રીમ કોર્ટે પતંજલિને ફરી લગાવી ફટકાર

આના પર પતંજલિએ સ્વીકાર્યું કે તેમનાથી ભૂલ થઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટની અવમાનનો જવાબ આપો. રામદેવ તરફથી વકીલાત કરી રહેલા બલબીર સિંહે કહ્યું કે અમારી માફીનામું તૈયાર છે. તો બેન્ચે પૂછ્યું કે તે રેકોર્ડમાં કેમ નથી. બલબીરે કહ્યું કે તે તૈયાર છે પરંતુ અમે ઈચ્છતા હતા કે, જરૂર પડવા પર જ જરૂરી ફેરફારો કરવામાં આવે…