એએમસી દ્વારા ૧૦૦ વર્ષ જુનુ મંદિર તોડવાના પ્રયાસ સામે વિરોધ

અમદાવાદ શહેરના વિરાટ નગરમાં આવેલ ૧૦૦ વર્ષ જૂનું મામાદેવ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કૉર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કરાતા વિરોધ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવ્યું હતું…