પંજાબ રેલ્વે પ્રશાંસનની મોટી બેદરકારી

એક વિચિત્ર ઘટના, એક માલસામાન ટ્રેન કઠુઆથી તેના ડ્રાઈવર વિના રવાના થઈ જેમાં કોઈ પણ પ્રકારનું કંટ્રોલ ન હતું, અને આ રીતે પંજાબના દસુઆ સુધી માલગાડીએ મુસાફરી કરી, જ્યાં રેલવે અધિકારીઓએ તેને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો, અને હેમ ખેમ પ્રકારે આ માલગાડીને રોકવામાં આવી…