એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરે છે પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરે છે પીએમ કહે છે, “હું તમને બધાને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. થોડા અઠવાડિયા પહેલા હું એશિયન ગેમ્સના ખેલાડીઓને મળ્યો હતો. આજે, મને એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનારા ઉર્જાવાન ખેલાડીઓને મળવાની તક મળી. તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવે છે કે ભારત રમતગમતની દુનિયામાં એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.”