આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (દ્ગજીડ્ઢ) દ્વારા આયોજિત ‘નક્સલ મુક્ત ભારત‘ પર એક ખાસ નાટ્ય પ્રસ્તુતિ છે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ૧૨૬ જિલ્લાઓના લગભગ ૨,૦૦૦ કલાકારો ભાગ લેશે. તેમના પ્રદર્શન દ્વારા, કલાકારો આ પ્રદેશોમાં સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફની તેમની યાત્રાનું નિરૂપણ કરે છે.
ગુજરાત | એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક પ્રદર્શનના સાક્ષી બન્યા,
સંબંધિત ન્યૂઝ
-
બોપલ પોલીસ સ્ટેશને આ જીવલેણ અકસ્માત અંગે કેસ નોંધ્યો : અમદાવાદ ગ્રામ્યના ડીએસપી નીલમ ગોસ્વામી
13 November, 2026 -
અયોધ્યામાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા પર હવે કોઈ પ્રતિબંધ નહીં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
07 November, 2026 -
ભાજપ શું કહે છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત
06 November, 2026 -
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરે છે પીએમ
05 November, 2026 -
અમરેલી, ગુજરાત: તૂફાન પેસેન્જર વાહનમાં આગ લાગવાની ઘટના અંગે, અમરેલીના ડીવાયએસપી, વિસ્મય માનસેતા
04 November, 2026
