અમરેલી, ગુજરાત: તૂફાન પેસેન્જર વાહનમાં આગ લાગવાની ઘટના અંગે, અમરેલીના ડીવાયએસપી, વિસ્મય માનસેતા કહે છે, “… અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન હેઠળના ગુંદરણ ગામમાં એક વાહનમાં આગ લાગી હતી, જેમાં અંદર રહેલા બે લોકોના મોત થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ૬૦,૦૦૦ રૂપિયાના નાણાકીય વિવાદ સાથે જાેડાયેલી હતી. બે આરોપીઓ, વિનોદ ડોડિયાર અને ગોવર્ધન (રાજુ) ડોડિયારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે.”
અમરેલી, ગુજરાત: તૂફાન પેસેન્જર વાહનમાં આગ લાગવાની ઘટના અંગે, અમરેલીના ડીવાયએસપી, વિસ્મય માનસેતા
સંબંધિત ન્યૂઝ
-
બોપલ પોલીસ સ્ટેશને આ જીવલેણ અકસ્માત અંગે કેસ નોંધ્યો : અમદાવાદ ગ્રામ્યના ડીએસપી નીલમ ગોસ્વામી
13 November, 2026 -
અયોધ્યામાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા પર હવે કોઈ પ્રતિબંધ નહીં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
07 November, 2026 -
ભાજપ શું કહે છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત
06 November, 2026 -
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરે છે પીએમ
05 November, 2026 -
અમરેલી, ગુજરાત: તૂફાન પેસેન્જર વાહનમાં આગ લાગવાની ઘટના અંગે, અમરેલીના ડીવાયએસપી, વિસ્મય માનસેતા
04 November, 2026
