સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વાતચીત દોરીસંચાર કરનારાને છોડીશું નહીં

સુરતમાં હાલ ભારે તંગદિલીનો માહોલ છે. સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશની પ્રતિમા પર રાત્રે ૬ મુસ્લિમ કિશોરોએ પથ્થરો ફેંક્યા હતા. જેમને પોલીસે પકડી લેતા હિન્દુ-મુસ્લિમનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થરમારો થયો હતો. પોલીસે લેટ નાઈટ ઓપરેશન હાથ ધરી..