ઝાલોદ ખાતે અચલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા બે દિવસનું પ્રશિક્ષણ વર્ગ

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા તારીખ ૦૪-૦૫ બે દિવસનુ પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યું હતું. ચાર તારીખે એકલ અભિયાનના ગુજરાતના ઉત્તર વિભાગના પાંચ અંચલ સમિતિનું ભાગ પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ તારીખે દાહોદ જિલ્લા દાહોદ અંચલ સમિતિનું પ્રશિક્ષણ યોજવામાં આવ્યું જેમાં વિવિધ ભાગની સમિતિ રચી તેમાં શું કાર્ય કરવું તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ સંગઠનને કેવી રીતે મજબૂત કરી આગળ વધવું તે વિશિષ્ટ સહુ ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા…