વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ટૂકં સારવાર બાદ બંનેના મોત થયા હતા. આમ વિચિત્ર અકસ્માતમાં એક પરિવાર સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલાનું તો આખા માથું ફાટી ગયું હતું અને માત્ર વાળ જ બચ્યા હતા. રોડ પર માથાના લોચેલોચા વિખેરાયા હતા.
વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 7નાં મોત
સંબંધિત ન્યૂઝ
-
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026 -
ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગે, ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વર્તિકા શુક્લા
04 July, 2026
