ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ સાથે બેખોફ અન્યાય થાય છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો છે. આ ઘટનાને ૨૪ કલાક થઈ ગયા હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી.
બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો ૨૪ કલાક પછી પણ પોલીસ દ્વારા એફઆઈઆર નથી
સંબંધિત ન્યૂઝ
-
માત્ર ૪૦ દિવસની સંપૂણ પ્રક્રિયાએ સાર્થકતાનું પ્રમાણ છે
19 January, 2026 -
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
17 January, 2026 -
મુંબઈ | મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓ પર, શિવસેના (UBT) ના નેતા સંજય રાઉત કહે છે,
16 January, 2026 -
મુઝફ્ફરનગર, યુપી: આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા ચંદ્રશેખર આઝાદ કહે છે,
13 January, 2026 -
અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો
12 January, 2026
