આજ થી 6 વર્ષ પહેલા પુત્ર દ્વારકેશ સાથે રિવરફ્રન્ટ પર સવારમાં લટાર મારવા ગયા હતા.દ્વારકેશ સાથે તે સમયે ભાડે થી સાયકલ લઇને અડધો કલાક મજા કરી.પુત્ર દ્વારકેશ દ્વારા પિતા ને કહેવાયું કે તમે અડધો કલાક સાયકલ ચલાવી તેમ રેગ્યુલર સાયકલ ચલાવો તો મને કેવું સારુ લાગે.તે પછી પિતા ડૉ કિન્નરભાઈ પટેલ એ રેગ્યુલર cycling ચાલુ કરી દીધું.છેલ્લા 5 વર્ષમાં તેમને અમદાવાદ ની આજુબાજુ ના 150 થી વધુ મંદિરની મુલાકાત cycling થી કરી,તેમાં સાયકલ દ્વારા અંબાજી,પાવાગઢ,બહુચરાજી,તરભ,ડાકોર, ઊંઝાની પણ મુલાકાત કરી.આ તમામ મન્દિર ની વિગત સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂકીને લોકોને મંદિરની માહિતી થી લોકોને અવગત કર્યા.તેમની આ cycling activity થી પુત્ર પોતે પ્રેરાયો ને હવે તે છેલ્લા વર્ષથી પિતા સાથે cycling માં જોડાઈ ગયો.હવે રવિવાર ની સવાર પિતાપુત્ર ની cycling થી જ થાય છે.
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
સંબંધિત ન્યૂઝ
-
જમ્મુ અને કાશ્મીર | બાબા બુદ્ધ અમરનાથ યાત્રાનો કાફલો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજૌરી પહોંચ્યો
17 August, 2026 -
લાલ કિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે, : સ્વતંત્રતા દિવસની ટ્રાફિક ડીસીપી નિશાંત ગુપ્તા
14 August, 2026 -
ભારતના વડા પ્રધાન મિત્રતામાં કોઈ રસ નથી, તેમનું કામ દેશનું રક્ષણ કરવાનું છે સાંસદ રાહુલ ગાંધી
13 August, 2026 -
આ ‘મૌન વ્રત’ (મૌન વિરોધ) દરમિયાન, આ જનરલ જેનઝી લોકોએ મને અવાચક બનાવી દીધો હતોઃભાજપના સાંસદ રવિ કિશન
12 August, 2026 -
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026
