અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ ખરાબ થયેલા રસ્તાઓને તાપ/ઉઘાડ નીકળવાની સાથે રીસરફેસ કરાશે તથા નવા રોડ માટે પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે જેને પગલે આગામી દિવસોમાં નવા રોડના કામ પણ શરૂ થઈ જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
સંબંધિત ન્યૂઝ
-
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025 -
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
29 November, 2025 -
પીએમ મોદીને મળવા અંગે ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની ખેલાડી સુનિતા સરથે
28 November, 2025
