કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે દિલ્હી હાઈકોર્ટે ર્નિણય અનામત રાખ્યો

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં ૨૦ જૂને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તેનો વિરોધ કરીને હાઈકોર્ટેે દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેંચમાં અરજી દાખલ કરી છે. ઈડી વતી એએસજી એસવી રાજુ દલીલો રજૂ કરી રહ્યા છે, કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી દલીલો રજૂ કરી રહ્યા છે...