કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો

કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર ચાલી રહેલા નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ ના દ્રશ્યો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર છે.