ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ભાવનગર જિલ્લા સમિતિ દ્વારા “વોટ ચોર ગાદી છોડ”ના નારા સાથે ધરણા પ્રદર્શન કર્યું.જેમાં મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકરો જોડાયા.ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા….. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ વડોદરા જિલ્લા સમિતિ દ્વારા “વોટ ચોર ગાદી છોડ”ના નારા સાથે ધરણા પ્રદર્શન કર્યું.જેમાં મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકરો જોડાય. ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા.
ગુજરાતમાં “વોટ ચોર ગાદી છોડ”ના નારા સાથે કોંગ્રેસના ધરણા પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025 -
હું તે સમયે સાબરમતી આશ્રમ પર કામ કરવા માંગતો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અમારા પક્ષમાં નહોતી : વડા પ્રધાન
25 August, 2025