અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૨ ટ્રાફિક વ્હીકલમાં તેમજ ૨૮ પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ કેમેરા ફાળવવામાં આવેલ છે. આ તમામ કેમેરા એઆઈ બેઝડ છે જે ઓટોમેટિક ત્રણ પ્રકારના (૧) હેલ્મેટ (૨) જાેખમી રીતે વાહન ચલાવતા (૩) સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા હોય તેવા વાયોલેશન કેપ્ચર કરશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૨ ટ્રાફિક વ્હીકલમાં, ૨૮ પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ કેમેરા ફાળવવામાં આવ્યા
સંબંધિત ન્યૂઝ
-
બોપલ પોલીસ સ્ટેશને આ જીવલેણ અકસ્માત અંગે કેસ નોંધ્યો : અમદાવાદ ગ્રામ્યના ડીએસપી નીલમ ગોસ્વામી
13 November, 2026 -
અયોધ્યામાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા પર હવે કોઈ પ્રતિબંધ નહીં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
07 November, 2026 -
ભાજપ શું કહે છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત
06 November, 2026 -
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરે છે પીએમ
05 November, 2026 -
અમરેલી, ગુજરાત: તૂફાન પેસેન્જર વાહનમાં આગ લાગવાની ઘટના અંગે, અમરેલીના ડીવાયએસપી, વિસ્મય માનસેતા
04 November, 2026
