ભાજપના ઈલેક્ટોરલ બોન્ડ સામે શક્તિસિંહ ગોહેલના આકરા પ્રહારો

ચૂંટણીપંચે ૧૪ માર્ચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની માહિતી પબ્લિશ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ૧૩ માર્ચે ચૂંટણી પંચને આ માહિતી આપી હતી. એસબીઆઈએ સીલબંધ એન્વલપમાં પેનડ્રાઈવ આપી હતી