રાય યુનિવર્સિટી દ્વારા દસમાં દીક્ષાંત સમારોહ યોજાયો હતું

યુનિવર્સિટીના સ્નાતક થયેલા વિધાર્થીઓને તેમના આશીર્વાદ આપતા મહેમાનોની વિશિષ્ટ શ્રેણી સાથે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ, મહેમાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત સરકારમાં રહી ચૂકેલા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકા તાલુકાનાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના વ્યક્તિઓએ હાજરી આપી હતી…