યુવાનો ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે, નીટ પરીક્ષા રદ થઈ ગઈ છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ગેસનો પુરવઠો ઓછો છે, અને મોંઘવારી સતત વધી રહી છે, દેશમાં હાહાકાર મચી ગયો છે જ્યારે પ્રાઈમ મિનિસ્ટર મોદીએ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને મેલોડી ચોકલેટ ભેટ આપતાની સાથે જ પાર્લેનો શેર માર્કેટ ઉચો થયો હતો અને સાથે જ વિપક્ષ દળ પીએમ મોદીની આલોચના કરવા લાવ્યા હતા
પીએમ મોદી ઇટાલીના પીએમ મેલોની સાથે “મેલોડી” ખાવામાં વ્યસ્ત છે. આ છે દેશની સાચી સ્થિતિ… રાહુલ ગાંધી
સંબંધિત ન્યૂઝ
-
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: એશિયન ગેમ્સ 2026 માં પુરુષોના ક્રિકેટમાં ભારત દ્વારા ગોલ્ડ મેડલ
03 October, 2026
