ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો

રાજસ્થાનના ચિત્તોડગઢ થી બરોડા જનાર બસમા ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર અંગેની માહિતી પીએસઆઇ માળીને મળી હતી તે આધારે પીએસઆઇ માળી દ્વારા સાંજના સમયે ઘાવડીયા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બસમાંથી રૂા. ૮૬,૬૮૮નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો…