ડબલ્યુપીએલ ૨૦૨૪ની ઓપનીંગ સેરેમની યોજાઈ

ડબલ્યુપીએલ ૨૦૨૪ના ઉદઘાટન સમારોહમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો જાેવા મળ્યો હતો જેમાં બોલીવુડ એક્ટર વરુન ધવન, ટાઈગર શ્રોફ અને અંતે કિંગ ખાન શાહરૂખ ખાને જલવો બતાવ્યો હતો, અને તમામ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ દેશ અને દુનિયાના તમામ મહિલા ક્રિકેટરોએ ભાગ લીધો છે જેમાં ભારતીય સ્ટાર ક્રિક્રેટરો પણ શામેલ છે..