મણિપુરમાં સરકારે હિંસા કરનાર તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં બુધવારે આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા થઈ. આ પછી 8 જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આર્મી અને આસામ રાઈફલ્સની 55 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. 9000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બિરેન સિંહે આજે સવારે એક વીડિયો મેસેજે જાહેર કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.
મણિપુરમાં તોફાનીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ
સંબંધિત ન્યૂઝ
-
તમારો મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે : કેજરીવાલ
24 January, 2025 -
યુપીના મેરઠ ખાતે શામલી એન્કાઉન્ટરમાં એસટીએફ પીઆઈ શહીદ થયા
23 January, 2025 -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
22 January, 2025 -
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
20 January, 2025 -
કેજરીવાલની કારે ટક્કર બાદ ઘાયલ લોકોને મળ્યા : બીજેપી સાંસદ બંસુરી સ્વરાજ
18 January, 2025