માત્ર ૪૦ દિવસની સંપૂણ પ્રક્રિયાએ સાર્થકતાનું પ્રમાણ છે

આટકોટ પોક્સો કેસની ઝડપી કાર્યવાહી અને સજા સુધીની માત્ર ૪૦ દિવસની સંપૂણ પ્રક્રિયાએ મહિલા સુરક્ષા માટેની સાર્થકતાનું પ્રમાણ છે. રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીના નેતૃત્વમાં કામ ખુબ જ સારુ થયુ..