અમદાવાદમાં લુખ્ખા તત્ત્વો બન્યા બેફામ-બેકાબુ, ગુનાહિત સ્તર વધ્યુ

ગુજરાત રાજ્ય જેમ બિહાર બનવા જઈ રહ્યુ તેવી જ રીતે રાત દિવસ ખુલ્લેઆમ ગુંડાઓ પોતાની ગુંડાઈથી અને ગુનાહિત તત્ત્વો પોતાના ગુનાઓ કરવામાં જરાય કસર બાકી નથી રાખી રહ્યા અને પોલીસનો કોઈ જ ડર નથી, હાલમાં જ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ “રીચી રીચ પાન હાઉસ એન્ડ કેફે” ખાતે ગાળો આપતા એક શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ યુવક કેવી રીતે બિભત્સ ગાળો બોલીને દાદાગીરી કરતો નજરે પડી રહ્યો છે..