“પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો એશિયા કપનો બહિષ્કાર કરશે

એશિયા કપ ૨૦૨૫, દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ મેચ પહેલા, એક પાકિસ્તાની સમર્થકે કહ્યું, “પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો છે કે જાે તેમને બદલવામાં નહીં આવે, તો તેઓ આખા એશિયા કપનો બહિષ્કાર કરશે. મને નથી લાગતું કે તેઓએ આવું કરવું જાેઈએ. એક ક્રિકેટર તરીકે, તમારે બધી મેચ રમવી જાેઈએ. તમારે મેદાન પર ક્રિકેટથી જવાબ આપવો જાેઈએ. તમારે ભાગવું ન જાેઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે…”