સરકારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવી જાેઈએ

મુંબઈ | ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના ર્નિણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકવા પર, જમિયત ઉલેમા-એ-હિંદ (મહારાષ્ટ્ર) ના પ્રમુખ મૌલાના હલીમ ઉલ્લાહ કાસમી કહે છે, “… સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્ટે ઓર્ડર આરોપીઓની જેલમાંથી મુક્તિ પર અસર કરશે નહીં… જમિયત ઉલેમા-એ-હિંદ તેમની સાથે ઉભો હતો અને જેલમાંથી મુક્ત થતાં બધાએ ઉજવણી કરી… સરકારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવી જાેઈએ…”