ગુજરાત ATSએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના બે આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
