૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટમાં દ્વારા તમામ લોકો નિર્દોષ : બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ : ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટના સંબંધમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તમામ ૧૨ લોકોને નિર્દોષ જાહેર કરવા પર, મોહમ્મદ સાજિદ અંસારી (જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે)ના ભાઈ મોહમ્મદ ખાલિદ કહે છે, “આ એક મોટો ચુકાદો છે. આ તે લોકોના મોઢા પર થપ્પડ જેવું છે જેમણે ૧૯ વર્ષ સુધી નિર્દોષોને પકડ્યા અને તેમનું જીવન બરબાદ કર્યું. આજે અમને ખૂબ આનંદ છે…”