ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યા સાથે જ ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જાેશી આ પદવીદાન સમારોહમાં છાત્રોને શપથ લેવડાવ્યા તથા પ્રમુખ સ્થાનેથી સંબોધન પણ કર્યા..