કેન્દ્રીય મંત્રીએ આગળ લખ્યું કે, “આ પાસ માત્ર નોન-કોમર્શિયલ પ્રાઇવેટ વાહનો, જેમ કે કાર, જીપ, વાન વગેરે માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને તે દેશભરના નેશનલ હાઇવે પર કોઈપણ સ્ટોપ અડચણ વિના યાત્રાને સંભવ બનાવશે.” ગડકરીએ પોસ્ટમાં લખ્યું કે, “આ પોલિસી ૬૦ કિલોમીટરની સીમામાં બનેલા ટોલ પ્લાઝાને લઈને લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓનું સમાધાન કરશે અને સિંગલ, સસ્તા લેણદેણ દ્વારા ટોલ ટેક્સ ભરવાને સરળ બનાવશે.”
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025