ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો અને લોકોએ તેમનું જાેરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જાેવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. ૨૩,૨૯૨ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી…
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
સંબંધિત ન્યૂઝ
-
એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા
01 July, 2025 -
ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું : ધારાસભ્ય ટી રાજા સિંહ
30 June, 2025 -
પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
28 June, 2025 -
અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ
27 June, 2025 -
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા
26 June, 2025