ગુજરાત પોલીસ દ્વારા આઈ-પ્રગતિ એપ લોન્ચ કરવામાં આવી

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની હાજરીમાં લોન્ચ કરાયેલ આઈ-પ્રગતિ (આપમેળે જનરેટ થયેલી સચોટ અને સમયસર માહિતી દ્વારા તપાસ પ્રગતિ અહેવાલ), ગુજરાત પોલીસ દ્વારા ટેકનોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા નાગરિક લક્ષી પોલીસિંગનું વધુ એક ઉદાહરણ છે….