ગુજરાત સરકાર ગેરકાયદેસર ઘુસણખોરો પ્રત્યે ગંભીર : ગુજરાત એટીએસ

ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં કરાયેલા દરોડામાં, શોએબ કુરેશીની માલિકીની મોબાઇલ દુકાનમાંથી આધાર, રેશન કાર્ડ, પાન કાર્ડ વગેરે સહિત ૩૦૦ થી વધુ નકલી દસ્તાવેજાે મળી આવ્યા છે. અનેક ધરપકડો અને દેશનિકાલની પ્રક્રિયાઓ પહેલાથી જ ચાલી રહી છે….