અમદાવાદ, ગુજરાત: મહેમુદપુરા વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ પર ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. અમદાવાદ ફાયર વિભાગે આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સેવાઓ ઘટનાસ્થળે મોકલી દીધી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર આજે(18 જુલાઈ) ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી 8ને એલ.જી.હોસ્પિટલમાં અને 6ને અસારવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
અમદાવાદ, ગુજરાત: મહેમુદપુરા વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ પર ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ
સંબંધિત ન્યૂઝ
-
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: એશિયન ગેમ્સ 2026 માં પુરુષોના ક્રિકેટમાં ભારત દ્વારા ગોલ્ડ મેડલ
03 October, 2026
