આજ થી 6 વર્ષ પહેલા પુત્ર દ્વારકેશ સાથે રિવરફ્રન્ટ પર સવારમાં લટાર મારવા ગયા હતા.દ્વારકેશ સાથે તે સમયે ભાડે થી સાયકલ લઇને અડધો કલાક મજા કરી.પુત્ર દ્વારકેશ દ્વારા પિતા ને કહેવાયું કે તમે અડધો કલાક સાયકલ ચલાવી તેમ રેગ્યુલર સાયકલ ચલાવો તો મને કેવું સારુ લાગે.તે પછી પિતા ડૉ કિન્નરભાઈ પટેલ એ રેગ્યુલર cycling ચાલુ કરી દીધું.છેલ્લા 5 વર્ષમાં તેમને અમદાવાદ ની આજુબાજુ ના 150 થી વધુ મંદિરની મુલાકાત cycling થી કરી,તેમાં સાયકલ દ્વારા અંબાજી,પાવાગઢ,બહુચરાજી,તરભ,ડાકોર, ઊંઝાની પણ મુલાકાત કરી.આ તમામ મન્દિર ની વિગત સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂકીને લોકોને મંદિરની માહિતી થી લોકોને અવગત કર્યા.તેમની આ cycling activity થી પુત્ર પોતે પ્રેરાયો ને હવે તે છેલ્લા વર્ષથી પિતા સાથે cycling માં જોડાઈ ગયો.હવે રવિવાર ની સવાર પિતાપુત્ર ની cycling થી જ થાય છે.
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
સંબંધિત ન્યૂઝ
-
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
17 January, 2026 -
મુંબઈ | મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓ પર, શિવસેના (UBT) ના નેતા સંજય રાઉત કહે છે,
16 January, 2026 -
મુઝફ્ફરનગર, યુપી: આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા ચંદ્રશેખર આઝાદ કહે છે,
13 January, 2026 -
અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો
12 January, 2026 -
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026
