આ અંગે નિષ્પક્ષ સુનાવણી કરવી જાેઈએ, ર્નિભયાની માતા આશા દેવી

દિલ્હી | ૨૦૧૭ ઉન્નાવ બળાત્કાર કેસ | ર્નિભયાની માતા આશા દેવી કહે છે, “આ એક નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે… આવું ન થવું જાેઈએ… તમે ૫૦૦ કિમી દૂર હોવ કે ઘરે, તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે તમે ગુનો કર્યો છે અને તમને સજા મળી છે… કોર્ટે પીડિતા અને તેની સાથે શું થયું તે ધ્યાનમાં લેતા, આ અંગે નિષ્પક્ષ સુનાવણી કરવી જાેઈએ. બિલકુલ જામીન ન હોવા જાેઈએ… તે પરિવાર હજુ પણ જાેખમમાં છે… ઘણી વખત એવું બન્યું છે કે નીચલી અદાલત અને ઉચ્ચ અદાલતે પીડિતાને સજા આપી છે, પરંતુ પછી તેમને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી છે… કોર્ટ પોતે જ મજાક કરી રહી છે કે આવો ર્નિણય કેવી રીતે લઈ શકાય…”