પીએમ મોદીએ આજે ત્રણ ટ્રેનોને લીલી ઝંડી આપી, (ઈડીએલપી) દિલીપ કુમાર

આજે જાેધપુર અને દિલ્હી કેન્ટ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેન અંગે, રેલ્વે બોર્ડના માહિતી અને પ્રચાર કાર્યકારી નિયામક (ઈડીએલપી) દિલીપ કુમાર કહે છે, “…આ રાજસ્થાન માટે એક ઐતિહાસિક દિવસ છે… પીએમ મોદીએ આજે ત્રણ ટ્રેનોને લીલી ઝંડી આપી…