વડોદરા શહેરમાં ફરી પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે, સત્તાધારી પક્ષનું વિસર્જન હવે જરૂરી છે.

વડોદરા શહેરમાં ફરી પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે, સત્તાધારી પક્ષનું વિસર્જન હવે જરૂરી છે. કોટેશ્વર ગામ તથા આસપાસના રહીશો સંપર્ક વિહોણા બન્યા છે. સત્તાધારી પક્ષ અને ભ્રષ્ટ વહીવટી તંત્રના પાપે ફરીવાર લોકોના વેરાના ૧૨૦૦ કરોડ વિશ્વામિત્રી નદી પાછળ ખર્ચાયેલ પૈસા પાણીમાં.