મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની

મુંબઈ | ગણેશ ચતુર્થી નિમિત્તે, ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું, “મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો… આપણે ગણપતિનું નામ લઈને નૃત્ય શરૂ કરીએ છીએ, કારણ કે તે અવરોધો દૂર કરનાર છે… હું એક નૃત્યાંગના છું, હું એક કલાકાર છું, તેથી મારો આધ્યાત્મિક જાેડાણ નૃત્ય દ્વારા છે…”