કુછ ભી કરો, હંગામા કરો, ઔર હેડલાઈન બટોરના હૈ, ઉનકે પાર્ટી કે નેતા

દિલ્હી | “ઈન્નો લોગો કો ઉપર સે ઓર્ડર દિયા હૈ ઉનકે પાર્ટી કે નેતાઓ ને કી જા કર કે કુછ ભી કરો, હંગામા કરો, ઔર હેડલાઈન બટોરના હૈ…”, ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા પીએમ, મુખ્યમંત્રીઓ, મંત્રીઓને હટાવવા માટેના બિલને વિપક્ષ દ્વારા ફાડી નાખવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું. “મેં તેમને ઘણી વાર કહ્યું હતું કે આ રીતે કાગળો ફેંકવા યોગ્ય નથી… તેઓએ બધી હદ વટાવી દીધી છે… તેઓ નીચે આવીને ગૃહમંત્રીનું માઈક પકડી લીધું. અમે તેમને કહ્યું હતું કે ગમે તેટલું બૂમો પાડો, પણ કંઈપણ સ્પર્શ કરવાનું ટાળો. જાે કોઈ ઝઘડો થાય છે, તો દેશ બદનામ થશે… આ લોકોને તેમના પક્ષના નેતાઓ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કંઈ પણ કરે, હંગામો કરે અને હેડલાઈન મેળવે…”