ચૂંટણી પંચ દેશભરમાં પુરાવાનો નાશ કરવાનું કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધી

ચૂંટણી પંચ અમને ડેટા આપી રહ્યું નથી કારણ કે તેમને ડર છે કે જાે આપણે મહાદેવપુરામાં જે કર્યું તે અન્ય લોકસભા બેઠકો પર કરીશું, તો દેશની લોકશાહી વિશેનું સત્ય બહાર આવશે. અમારી પાસે ગુનાહિત પુરાવા છે પણ ચૂંટણી પંચ દેશભરમાં પુરાવાનો નાશ કરવાનું કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચ ભાજપ સાથે સાંઠગાંઠમાં છે અને તેમને મદદ કરી રહ્યું છે…